GANPATJI THAKOR:R.T.I NI INFORMATION GUJARAT STATE

HomeSitemapસંપર્ક કરો
homeabout usabout gujaratgujarat rajkiyawhat is RTI
માહિતી માગો
સરકારી કચેરીઓમાં બારીઓ પર પડદા શા માટે ?
તમારા શહેર, જિલ્લા કે ગામમાં ચાલતા જાહેર કામોનું સ્થળ પર નિરિક્ષણ કરો
  
અગત્યની વેબસાઇટો
"માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫"
(Right to Information)
 
"આરોગ્ય સેવાઓ મેળવવાના અધિકાર"
(Right TO Health)
 
"શિક્ષણ મેળવવાનો અધિકાર"
(Right to Education)
 
 
સફળ કિસ્સાઓ
"MGVCL hails RTI applicant
 
પોલીસ અધિકારીઓ ને સાહેબ સંબોધન કરી બોલાવવા જરૂરી નથી
 
RTI revives Panchayat Social Justice Committees in Gujarat
 
Using RTI to Pull up Fair Price Shops in Kalol Taluka of Gujarat
 
Citizens using RTI to make the administration work according to rule
 
Karnataka villagers insist on Right to Food
 
Public Information Officers
Central Information Commission
State Information Commission
States RTI Rules
State Public Information Officers / Chief Information Commissioners of States
“માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫”
પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળો ના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારનાં વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ.
 
 

ગાંધીજી નિડર હતા આપણે સૌ નિડર બનીએ.
સત્યજ ઇશ્વર છે અને એને જાનના જોખમે વળગી રહીએ.
આળસ એ મૃત્યુનું પહેલું અને છેલ્લું પગથિયું છે.
ખોટું કરીએ નહિ, કરવા દઇએ નહિં, અને થાય ત્યાં ભેગા મળી અટકાવીએ.
“મેરા ભારત મહાન” ના નારા લગાવ્યા વિના એને “નંદનવન” બનાવવા ભગીરથ પ્રયત્ન કરીએ.
સમાજના બધાં જ સારા કામ, સત્તાધારીઓ ઉપરજ ન છોડી આપણે ભેગા મળી સૌ કામ ઉપડી લઇએ.
દરેક સત્તા પર બેસેલા અધિકારીઓ સમાજના પગારદાર સેવકો છે
એમનાથી ડરવું ન જોઇએ અને એમની ગુલામી સ્વિકારવી ન જોઇએ.
ચારે બાજુના અંધકારથી ડરીએ નહિં, અંધકારમાં પણ લાખ્ખો તારલા ઝળહળશે
અને “પૂર્ણિમા” પૂર્ણ રૂપમાં પ્રગટશે.
દરેક પ્રકારની જાણકારી અને માહિતી મેળવવી કે લેવી એ “જ્ઞાન” છે
અને “જ્ઞાન” મેળવવું એ આપણો જન્મસિધ્ધ હક છે.
કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હ્રદયમાં રાખો: --- સરદાર પટેલ
અમારા તન-મન અને વાણોથી કોઇનુંયે અહિત ન થાવ
હે પરમાત્મા અમને સર્વને સત્યતા, બળ, બુધ્ધિ, વિરતા, આત્મબળ, સંયમ, શાંતિ અને શક્તિ આપો
 
જુદી જુદી સરકારી ઓથોરીટી માટે મદદનીશ માહિતી અધિકારી, માહિતી અધિકારી અને એપેલેટ ઓથોરીટીની વિગત દર્શાવતું પત્રક
માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમો અને નિયમો નું અર્થઘટન
સરકારી કચેરીઓના જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ એ જાણવા જેવું
અરજી નો નમૂનો
નાગરિકો ના અધિકારો
જાહેર વિનંતી - માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માગવાના પ્રસંગો ઉભા કરો
આરોગ્ય સેવાઓ મેળવવાના અધિકાર - Right TO Health
શિક્ષણ મેળવવાનો અધિકાર - Right to Education
અમારા અનુભવો, મુશ્કેલીઓ અને નિવારણ
આપનો પ્રતિભાવ આપો | Your Feedback
RIGHT TO INFORMATION GUJARAT display on NEWS           (Times of India & Gujarat Samachar)
RIGHT TO INFORMATION GUJARAT MEDIA RELEASES (Times of India & Gujarat Samachar)
NDTV RTI AWARD 2009
RTI website in Gujarati launched by city activist - Vadodara
XMLSitemapContact
Visitor Hits
GANPATJI THAKOR:R.T.I NI INFORMATION GUJARAT STATE GANPATJI THAKOR:R.T.I NI INFORMATION GUJARAT STATE Reviewed by ALL EDUCATION NEWS on 02:24 AM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.